Firefox પુનઃતાજું કરો - એડ-ઓન્સ અને સેટિંગ્સ રીસેટ કરો

Firefox Firefox બનાવાયેલ: 03/12/2021 100% of users voted this helpful

This feature is available on Firefox for desktop or laptop computers.

જો તમને Firefoxમાં સમસ્યા આવી રહી છે, તો પુનઃતાજું મદદ કરી શકે છે. Firefoxને પુનઃતાજું કરવું, Firefoxને તેની મૂળભૂત સ્થિતિમાં પુનર્સ્થાપિત કરીને, બુકમાર્ક્સ અને પાસવર્ડો જેવી તમારી આવશ્યક માહિતીને સાચવીને, ઘણા મુદ્દાઓને ઠીક કરી શકે છે.

મહત્વપૂર્ણ: Firefox પુનઃતાજું એડ-ઓન્સ અને અન્ય કસ્ટમાઇઝેશનને દૂર કરે છે, જેમ કે એક્સ્ટેંશન, એક્સ્ટેંશન ડેટા અને પ્રેફરન્સ રૂપરેખાંકનો. જો તમે Firefoxમાં ઉપલ્બધતા કસ્ટમાઇઝેશન કર્યા છે, તો તમારે પુનઃતાજું કર્યા પછી તેને ફરીથી ઉમેરવાની જરૂર પડી શકે છે. તમે Firefoxને પુનઃતાજું કરો તે પહેલાં, સમસ્યાઓના નિવારણ માટે Firefox સેફ મોડનો ઉપયોગ કરવાનો વિચાર કરો.

Firefox પુનઃતાજું કરો

  1. Click the menu button Fx89menuButton, click Help and select More Troubleshooting Information.
  2. Click Refresh Firefox… then Refresh Firefox in the confirmation window that opens. Firefox will close to refresh itself.
  3. When finished, a window will list your imported information. Click the Finish button. Firefox will open.
  4. Select whether you want Firefox to restore all or some windows and tabs and click the Let's go! button.
Note: There's a Refresh Firefox button in the Firefox Troubleshoot Mode window, if you can't start Firefox normally. You can also do a manual refresh by creating a new profile and transferring your important data to the new profile.

પુનઃતાજું લક્ષણ શું કરે છે?

Firefox તમારી બધી સેટિંગ્સ અને વ્યક્તિગત માહિતી પ્રોફાઇલ ફોલ્ડરમાં સ્ટોર કરે છે. પુનઃતાજું લક્ષણ એક નવું પ્રોફાઇલ ફોલ્ડર બનાવે છે અને તમારા મહત્વપૂર્ણ ડેટાને બચાવે છે.

પુનઃતાજું લક્ષણ Firefox પ્રોફાઇલ ફોલ્ડર (જેમ કે એક્સ્ટેંશન અને થીમ્સ) ની અંદર સંગ્રહિત એડ-ઓન્સને દૂર કરે છે. અન્ય સ્થળોએ સંગ્રહિત એડ-ઓન્સને દૂર કરવામાં આવતાં નથી (જોકે કોઈપણ સંશોધિત પસંદગીઓ ફરીથી સેટ કરવામાં આવે છે).

Firefox આ વસ્તુઓ સાચવશે:

  • બુકમાર્ક્સ
  • બ્રાઉઝિંગ અને ડાઉનલોડ ઇતિહાસ
  • પાસવર્ડ્સ
  • કૂકીઝ
  • વેબ ફોર્મ સ્વત-ભરેલ માહિતી
  • વ્યક્તિગત શબ્દકોશ

આ વસ્તુઓ અને સેટિંગ્સ દૂર કરવામાં આવશે:

નૉૅધ: પુનઃતાજું તમારી જૂની Firefox પ્રોફાઇલને તમારા ડેસ્કટોપ પર "Old Firefox Data" નામના ફોલ્ડરમાં મૂકશે. જો તમારી સમસ્યા ચાલુ રહે છે, તો તમે નવી બનાવેલ પ્રોફાઇલમાં ફાઇલોની નકલ કરીને ખોવાયેલી માહિતીને આંશિક રૂપે પુનર્સ્થાપિત કરી શકો છો. જો તમને હવે આ ફોલ્ડરની જરૂર નથી, તો તેને કાઢી નાખો કારણ કે તેમાં સંવેદનશીલ માહિતી છે.

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More