iOS માટે firefox માં નવું શું છે (version 32)

This article is no longer maintained, so its content might be out of date.

iOS માટે Firefox નવા release આપનું સ્વાગત છે! Version 32 એ નીચેના અપડેટ સાથે આવે છે :

Google Search તમારી homescreen પર

અમે તમારા homescreen પર google search પિન કરીને તમારા માટે search કરવાનું સરળ બનાવ્યું છે. તમારી અન્ય પિન કરેલી સાઇટ્સની જેમ તમે તેને unpin કરવા માટે long-press કરી શકો છો.

fxios 32 google pin

તમારી homescreen પર સાઇટ્સને pin કરવા અથવા unpin કરવા વિશે વધુ જાણવા માટે, જુઓ Customize Firefox Home on iOS.

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More