Windows 10 મા ડીફોલ્ટ બ્રાઉઝર કેવી રીતે બદલવું

આ ખાલી Windows 10 માટે ચાલશે.

જયારે તમે Windows 10 માં અપડેટ કરો છો ત્યારે તમારું Microsoft Edge ડીફોલ્ટ બ્રાઉઝર માં જાતે સેટ થઇ જાય છે Mozilla Firefox ની જગ્યાએ. Mozilla Firefox ને ડિફોલ્ટ બ્રાઉઝર માં સેટ કરવા આ પગલાં ભરો.

  1. મેનુ બટન પાર ક્લિક કરો અને preferences પર ક્લિક કરો.
  2. General વિકલ્પ માં, Make Default… ક્લિક કરો.
    Fx57GeneralPanelStartup-MakeDefaultFx61GeneralPanelStartup-MakeDefaultFx67GeneralPanelStartup-MakeDefault
  3. વિંડોઝ સેટિંગ્સ Choose default apps સ્ક્રીન સાથે ખુલશે.
  4. નીચે સરકાવો અને Web browser ઉપર ક્લિક કરો. હવે તમને Microsoft Edge અને Choose your default browser વચ્ચે પસંદ કરવાનું કહેશે.
    default apps win10
  5. Choose an app માં Firefox વિકલ્પ ઉપર ક્લિક કરો
    firefox default 10
  6. Mozilla Firefox હવે ડિફોલ્ટ બ્રાઉઝર માં સેટ થઇ જશે.બધીજ સ્ક્રીન બંધ કરીદો.

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More