Basic browsing
Bookmarks and tabs
Access and organize your favorite webpages easily with bookmarks and tabs
Google Chrome માંથી બુકમાર્ક્સ આયાત કરો
ફાયરફોક્સ તમને Google Chrome માંથી સરળતાથી બુકમાર્ક્સ અને અન્ય માહિતી આયાત કરવા દે છે. આ લેખ તે પૂર્ણ કરવા માટે તમે દરેક પગલે સૂચનો આપે છે.