Firefoxના નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરો

Firefox આપમેળે મૂળભૂત રૂપે અપડેટ થાય છે. તમે હંમેશાં જાતે અપડેટ કરી શકો છો, તે કિસ્સામાં જ્યારે તમે Firefoxને ફરીથી પ્રારંભ ન કરો ત્યાં સુધી કોઈ અપડેટ ડાઉનલોડ થયેલ છે પરંતુ ઇન્સ્ટોલ કરેલું નથી.

Please note this video shows an older version of Firefox. The screens shown may have changed.

Update Firefox

નોંધ: જો તમે તમારા Linux ડિસ્ટ્રિબ્યુશનના Firefoxના પેકેજ્ડ સંસ્કરણનો ઉપયોગ કરો છો, તો તમારે તેના પેકેજ રિપોઝિટરીમાં અપડેટ કરેલું પેકેજ રીલીઝ થવાની રાહ જોવી પડશે. આ લેખ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જો તમે Firefox જાતે ઇન્સ્ટોલ કર્યું હોય (તમારા વિતરણના પેકેજ મેનેજરનો ઉપયોગ કર્યા વિના).
  1. મેનૂ બટનને ક્લિક કરો Fx57Menu, મદદ Fx57Helpક્લિક કરો અને Firefox વિશે પસંદ કરો.મેનૂ બાર પર ક્લિક કરો Firefox મેનૂ અને Firefox વિશે પસંદ કરો.
  2. The Mozilla Firefox વિશેFirefox વિશે વિંડો ખુલે છે. Firefox અપડેટ્સ માટે તપાસે છે અને તેમને આપમેળે ડાઉનલોડ કરશે.
    Fx70aboutFirefox-Downloadingfx70Linux-AboutFirefox-Downloadingfx71macOS-AboutFirefox-Downloading
  3. જ્યારે ડાઉનલોડ પૂર્ણ થઇ જાય, Restart to update Firefox ક્લિક કરો.
    Fx70aboutFirefox-Restartfx70Linux-AboutFirefox-Restartfx71macOS-AboutFirefox-Restart
  • જો તમે Apple Silicon સાથેના Mac કમ્પ્યુટર પર છો અને જૂના સંસ્કરણથી Firefox 84 or અથવા તેથી વધુનું અપડેટ કરો છો, તો તમારે અપડેટ પછી Firefoxને સંપૂર્ણ રીતે બહાર નીકળવું પડશે અને ફરીથી પ્રારંભ કરવું પડશે (અહીં વર્ણવ્યા પ્રમાણે).
મહત્વપૂર્ણ: જો અપડેટ પ્રારંભ થયું નથી, પૂર્ણ થયું નથી અથવા કોઈ અન્ય સમસ્યા આવી હતી, તમે તમારી સિસ્ટમ અને ભાષા માટે Firefoxનું નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે સિસ્ટમો અને ભાષા પૃષ્ઠ પર જઈ શકો છો અથવા તમે આ ડાઉનલોડ this download લિંકનો ઉપયોગ કરી શકો છો (વધારે માહિતી માટે, Windows પર Firefox કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.લિનયુએક્સ પર ફાયરફોક્સ સ્થાપિતકેવી રીતે ડાઉનલોડ કરવા માટે અને મેક પર ફાયરફોક્સ સ્થાપિત કરવા માટે જુઓ).

સુરક્ષિત રહો: malware અને અન્ય ઓનલાઇન ધમકીઓ ટાળવા માટે ઉપરની offical Mozilla લિંક્સમાંથી જ ડાઉનલોડ કરો.

અપડેટ સેટિંગ્સને Firefox Settings માં બદલી શકાય છે. In the Menu bar at the top of the screen, click Firefox and then select Preferences or Settings, depending on your macOS version.Click the menu button Fx89menuButton and select Settings. જનરલ પેનલમાં, Firefox સુધારો વિભાગ સુધી નીચે સ્ક્રોલ કરો.

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More